મુંબઈમાં છલકાયા આ તળાવો
Midday
મુંબઈને પીવાનું પાણી પૂરું પાડતા સાત જળાશયોમાં સામૂહિક પાણીનો સ્ટૉક હવે 14,00,968 મિલિયન લીટર પાણી છે.
તાનસામાં પાણીનું સ્તર 99.02 ટકા છે.
મોડક-સાગરમાં પાણીનું સ્તર 100 ટકા છે.
મધ્ય વૈતરણામાં 96.98 ટકા, અપર વૈતરણામાં 88.44 ટકા, ભાતસામાં 98.20 ટકા, વિહારમાં 100 ટકા અને તુલસીમાં 100 ટકા ઉપયોગી પાણીનું સ્તર ઉપલબ્ધ છે.
મુંબઈને તુલસી, તાનસા, વિહાર, ભાતસા, મોડક સાગર, અપર વૈતરણા અને મધ્ય વૈતરણામાંથી પાણી મળે છે.
ગૂગલના વિઝિટર્સ સેન્ટરનો થશે શુભારંભ