ડ્રાય સ્કેલ્પ આ રીતે કરો રિપેર
મિડ-ડે
નારિયેળ તેલ અથવા તલના તેલ જેવા તૈલીય પદાર્થો જેમાં ભ્રૃંગરાજ, બ્રાહ્મી આમળા જેવા તત્વો હોય તેનાથી માલીશ કરવી.
મિડ-ડે
તમારા વાળની જાળવણી માટે ખાસ રીઠા, શિકાકાઈ, ત્રિફળા જેવા તત્વોથી તેને ધોવાનું રાખો.
મિડ-ડે
એવા પદાર્થોનો ઉપયોગ કરો જેમાં પ્રાકૃતિક રીતે કેલ્શિયલ જેવા તત્વો હોય જેમ કે ચ્યવનપ્રાશ.
મિડ-ડે
ચિંતા ઘટાડવા માટે અને સ્ટ્રેસફ્રી રહેવા માટે નિયમિત પ્રાણાયમ અને મેડિટેશન કરવું જોઈએ. આણ કરવાથી સ્કેલ્પની ડ્રાયનેસ પણ ઘટે છે.
મિડ-ડે
ડ્રાય સ્કેલ્પને ટ્રીટ કરવા માટે શિકાકાઈ, આમળા, અરીઠા, મેથી, એલોવેરા અને સફેદ ઈંડાના પાઉડરનો ઉપયોગ પણ કરી શકાય છે.
મિડ-ડે
10 બૉલિવૂડ એક્ટર્સ અને તેમના રિયલ નેમ