શરદી મટાડવાના પાંચ ઘરગથ્થું નુસખા
એઆઈ
શરદી મટાડવાના પાંચ ઘરગથ્થું નુસખા
ગરમ રેતી અથવા તો રેતીનો શેક કરવામાં આવે તો શરદીમાંથી રાહત મળે છે.
એઆઈ
શરદી મટાડવાના પાંચ ઘરગથ્થું નુસખા
ગરમાગરમ દૂધમાં મરીની ભૂકી અને સાકર ઉમેરીને પીવાથી પણ શરદી મટે છે.
એઆઈ
શરદી મટાડવાના પાંચ ઘરગથ્થું નુસખા
ઉકાળો તૈયાર કરી શકાય. જેમાં આદું અને ફૂદીનો ઉમેરવો ન ભૂલવો જોઈએ.
એઆઈ
શરદી મટાડવાના પાંચ ઘરગથ્થું નુસખા
લીંબુનાં રસમાં આદુંનું કચુંબર અને સિંધવ મીઠું ઉમેરીને પીવામાં આવે તો પણ શરદીમાંથી રાહત થાય છે.
એઆઈ
શરદી મટાડવાના પાંચ ઘરગથ્થું નુસખા
ચણાને ગરમ કર્યા બાદ તેને સૂંઘવામાં આવે તો પણ શરદીમાંથી છુટકારો મળે છે.
એઆઈ
કમાલ કરે છે કપિલ દેવ