?>

આ પાંચ પદાર્થો વધારશે તમારું હિમોગ્લોબિન

આઇસ્ટૉક

Gujaratimidday
Lifestyle News
By Rachana Joshi
Published Mar 31, 2023

બીટ – બીટ શરીરને ડિટોક્સિફાય કરવામાં અને લોહીમાં હિમોગ્લોબિનનું પ્રમાણ વધારવામાં મદદ કરે છે. અઠવાડિયામાં બે વાર સેવન કરવાથી થાય છે ફાયદો.

આઇસ્ટૉક

દાડમ - દાડમનું સેવન શરીરમમાં લોહીની માત્રા વધારે છે. જેને કારણે હિમોગ્લોબિનનું સ્તર વધે છે.

આઇસ્ટૉક

ગાજર – ગાજરમાં બીટા કેરોટીનનું પ્રમાણ વધું હોય છે, જે હિમોગ્લોબિન વધારવામાં મદદરુપ થાય છે.

આઇસ્ટૉક

તમને આ પણ ગમશે

વજન ઘટાડવા માટે કરો આ પાંચ પીણાંનું સેવન

ટમેટાં - ટમેટાંમાં મોટા પ્રમાણમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે હિમોગ્લોબીનની માત્રા વધારવામાં મદદ કરે છે. ટમેટામાં વીટામીન ‘સી’ ભરપૂર હોય છે.

ઇન્સ્ટાગ્રામ

સંતરા – સંતરામાં વીટામીન ‘સી’નું પ્રમાણ વધુ હોય છે. સંતરાનું નિયમિત સેવન હિમોગ્લોબિન માટે ફાયદાકારક છે.

આઇસ્ટૉક

વજન ઘટાડવા માટે કરો આ પાંચ પીણાંનું સેવન

Follow Us on :-