બ્લડમાં રહેલ LDL કન્ટ્રોલના 5 સરળ ઉપાય
આઇસ્ટૉક
બેડ કોલેસ્ટ્રોલને કન્ટ્રોલ કરવા માટે અહીં કેટલીક ટિપ્સ આપી છે જેમાં સૌથી પહેલા તમારે હેલ્ધી લાઈફસ્ટાઈલ અપનાવવાની ખાસ સલાહ આપવામાં આવે છે.
આઇસ્ટૉક
બીજું તમારે ચોક્કસ અને પૌષ્ટિક આહારને તમારી જીવનશૈલીમાં સ્થાન આપવાનું છે.
આઇસ્ટૉક
દરરોજ ભૂલ્યા વગર કસરત, યોગને તમારી જીવનશૈલીનો ભાગ બનાવવાનો છે. જે રીતે નહાવું-ખાવું જરૂરી છે તે જ રીતે કસરત અને વ્યાયામ પણ જરૂરી છે.
આઇસ્ટૉક
સમયાંતરે ડૉક્ટર પાસે રેગ્યુલર ચેકઅપ કરાવી લેવા જરૂરી છે.
આઇસ્ટૉક
સૌથી મહત્વનો મુદ્દો છે જો ડૉક્ટરે તમને કોઈ દવા આપી હોય તો તે ભૂલ્યા વગર જે સમયે કહેવામાં આવી હોય તે પ્રમાણે લેવી જોઈએ.
આઇસ્ટૉક
હનુમાન ચાલીસાથી થાય છે આ પાંચ લાભ