ડાયાબિટીઝમાં ખાસ કરો આ વસ્તુઓનું સેવન
આઇસ્ટૉક
દૂધ
સ્કિમ મિલ્કનો જીઆઈ સ્કોર 37 છે, જ્યારે ફેટવાળા દૂધનું જીઆઈ સ્કોર 39 છે. તમે સવારે દૂધમાં બનેલા દલિયા ખાઈ શકો છે. આમાંથી કેલ્શિયમ પણ મળે છે આથી દૂધ એક સારો વિકલ્
આઇસ્ટૉક
છોલે સલાડ
એક કપ છોલેમાં 11.8 ગ્રામ પ્રોટીન અને 10.6 ગ્રામ ફાઈબર મળી આવે છે, આ સિવાય કેલ્શિયમ, પોટેશિયમ અને વિટામીન બી-9નો પણ મોટો જથ્થો છોલેમાંથી મળી આવે છે.
આઇસ્ટૉક
ગાજર
ગાજરનો જીઆઈ સ્કોર 39 છે આથી આ ડાયાબિટીઝના દર્દીઓ માટે બેસ્ટ ફૂડ છે. ગાજર બીટા-કેરેટીન અને પોટેશિયમનો પણ સારો સ્ત્રોત છે. ગાજર આંખ અને મગજ માટે પણ બેસ્ટ છે.
આઇસ્ટૉક
રાજમા
રાજમાનો જીઆઈ સ્કોર 25 છે, જે શુગરના દર્દીઓ માટે આદર્શ ફૂડ આઈટમ છે. રાજમામાં ઓછા ફેટ હોય છે અને પોટેશિયમ મોટા પ્રમાણમાં મળી રહે છે.
આઇસ્ટૉક
ઓટ્સ
ઓટ્સનો જીઆઈ સ્કોર છે 55. આથી ઓટ્સમાં બીટા-ગ્લુકન હોવાથી એક પ્રકારનું ફાઈબર મળી રહે છે જેનાથી અનેક સ્વાસ્થ્ય લાભ થાય છે.
આઇસ્ટૉક
લીલાં શાકભાજી
આ સિવાય લીલા શાકભાજી, મોટાભાગના ફળ, દાળ, કિનોઆ વગેરેનો પણ જીઆઈ સ્કોર ઓછો હોય છે. જો તમે પોતાના બ્લડ શુગરને કન્ટ્રોલ કરવા માગો છો તો વસ્તુઓ ખાવી જોઈએ.
આઇસ્ટૉક
નાઈટ સુટમાં ઈશા અંબાણીની ડિનર ડેટ