ગાઝામાં ડ્રોન હુમલામાં 10 લોકોનાં મોત

ગાઝામાં ડ્રોન હુમલામાં 10 લોકોનાં મોત

Midday

Gujaratimidday
News
By Karan Negandhi
Published May 26, 2024
સ્થાનિક આરોગ્ય કર્મચારીઓને ટાંકીને સીએનએનએ અહેવાલ આપ્યો છે કે તેઓ આશ્રય આપી રહ્યા હતા તે શાળા પર ડ્રોન હુમલો થયો

સ્થાનિક આરોગ્ય કર્મચારીઓને ટાંકીને સીએનએનએ અહેવાલ આપ્યો છે કે તેઓ આશ્રય આપી રહ્યા હતા તે શાળા પર ડ્રોન હુમલો થયો

હુમલામાં રવિવારે ગાઝામાં બાળકો સહિત ઓછામાં ઓછા 10 લોકો માર્યા ગયા હતા

હુમલામાં રવિવારે ગાઝામાં બાળકો સહિત ઓછામાં ઓછા 10 લોકો માર્યા ગયા હતા

હુમલો થયો ત્યારે હિંસામાંથી ભાગી રહેલા લોકો જબલિયાની બહારના ભાગમાં આવેલા સફતવાવીમાં આવેલી અલ-નાઝલા સ્કૂલનો ઉપયોગ અસ્થાયી આશ્રયસ્થાન તરીકે કરતાં હતા

હુમલો થયો ત્યારે હિંસામાંથી ભાગી રહેલા લોકો જબલિયાની બહારના ભાગમાં આવેલા સફતવાવીમાં આવેલી અલ-નાઝલા સ્કૂલનો ઉપયોગ અસ્થાયી આશ્રયસ્થાન તરીકે કરતાં હતા

તમને આ પણ ગમશે

દક્ષિણ બ્રાઝિલમાં ભારે વરસાદથી તબાહી

મુંબઈને ગરમીથી બચાવવા દરિયો બન્યો દોસ્ત

સીએનએન સાથે વાત કરતા, એક પ્રત્યક્ષદર્શી, સાલેહ અલ-અસવાદ, જબાલિયાના, જણાવ્યું હતું કે તેમના જમાઈ હુમલા દરમિયાન ઈજાગ્રસ્ત થયા હતા તેની સારવાર ચાલી રહી છે

તેણે ઉમેર્યું હતું કે, "તેના બાળકો માટે રોટલી બનાવતો માણસ, આ સલામત જગ્યા હોવાનું વિચારીને તેની પુત્રી, અફનાન અને તેના પુત્ર, મોહમ્મદ સાથે માર્યા માર્યો ગયો

તરબૂચ અને શક્કરટેટી ખાવાથી નુકસાન થાય?

Follow Us on :-