કાંદિવલી પશ્ચિમ માં મહાવીર નગર એટલે ગોકુળિયું ગામ...એમાં વીણા સિતારમાં હરીશભાઈ અને કલ્પનાબેન ભાટિયાને ત્યાં બાપાનું આગમન થયું. કલા અને સંગીત પ્રેમી આ પરિવારે અદભુત સજાવટ કરી છે. તીર્થ અને શ્રીયા એ સંપૂર્ણ સજાવટ મોરપીંછથી કરી. જાણે વૃંદાવન..! ખૂબ સુંદર દર્શન..!