અમારા દ્વારા મુંબઈ મેટ્રો વન - ઘાટકોપરની પ્રતિકૃતિ બનાવવામાં આવી છે. દર વર્ષે અમે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરીને મિનિએચર કન્સેપ્ટ બનાવીએ છીએ, છેલ્લે અમે ડબલ ડેક બસ, પછી લોકલ ટ્રેન બનાવી હતી. આ વર્ષે અમે મુંબઈ મેટ્રો લઈને આવ્યા છીએ. પેપર, પેપર સ્ટ્રો અને ગમનો ઉપયોગ કરીને ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવવામાં આવી છે. મૂર્તિકાર : રાહુલ વરિયા (12મું વર્ષ) ટીમ: મૌલિક રાવલ અને રાહુલ વરિયા, નીરવ વ્યાસ, રાહુલ ગુપ્તા