Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > 400 મીટરની હર્ડલ્સમાં 16 વર્ષ જૂનો રેકૉર્ડ તોડ્યો દલિલાહ મોહમ્મદે

400 મીટરની હર્ડલ્સમાં 16 વર્ષ જૂનો રેકૉર્ડ તોડ્યો દલિલાહ મોહમ્મદે

Published : 30 July, 2019 11:34 AM | IST | આઇઓ‍‌વા

400 મીટરની હર્ડલ્સમાં 16 વર્ષ જૂનો રેકૉર્ડ તોડ્યો દલિલાહ મોહમ્મદે

દલિલાહ મોહમ્મદ

દલિલાહ મોહમ્મદ


ઑલિમ્પિક ચૅમ્પિયન દલિલાહ મોહમ્મદે ઍથ્લેટિક્સની દુનિયામાં ૧૬ વર્ષ જૂનો રેકૉર્ડ તોડ્યો છે. તેણે યુનાઇટેડ સ્ટેટ્‌સ ચૅમ્પિયનશિપમાં મહિલાઓની ૪૦૦ મીટર હર્ડલ્સ દોડને ૫૨.૨૦ સેકન્ડમાં પૂરી કરી હતી. આટલી સેકન્ડમાં દોડ પૂરી કરીને રવિવારે તેણે આઇઓવામાં નવો રેકૉર્ડ બનાવ્યો હતો. ૨૦૦૩માં રૂસી રનર યુલિયા પેચોનકીનાએ આ દોડ ૫૨.૩૪ સેકન્ડમાં પૂરી કરી હતી. દલિલાહ તેનાથી ૦.૧૦ સેકન્ડના માર્જિનથી આગળ છે.


આ પણ વાંચો : Pro Kabaddi League:દબંગ દિલ્હીએ કરી જીતની હૅટ-ટ્રિક



યુવા સિડની મૈકલોગનિકે આ દોડ ૫૨.૮૮ સેકન્ડમાં પૂરી કરી હતી. તે પોતાના વ્યક્તિગત સર્વશ્રેષ્ઠ પ્રદર્શનથી માત્ર ૦.૧૩ સેકન્ડથી દૂર હતી.


Whatsapp-channel Whatsapp-channel

30 July, 2019 11:34 AM IST | આઇઓ‍‌વા

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK