Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > પહેલી વખત વિમ્બલ્ડન રમનાર સુમિત નાગલ પહેલા જ રાઉન્ડમાં આઉટ

પહેલી વખત વિમ્બલ્ડન રમનાર સુમિત નાગલ પહેલા જ રાઉન્ડમાં આઉટ

03 July, 2024 11:20 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તે સર્બિયાના મિઓમિર કેકમાનોવિક સામે માત્ર એક સેટ જીતી શક્યો હતો

સુમિત નાગલ

સુમિત નાગલ


ભારતનાે ટોચનો સિંગલ્સ ટેનિસ ખેલાડી સુમિત નાગલ રમત દરમ્યાન લગભગ ૪૪ નાની ભૂલને કારણે વિમ્બલ્ડનના પ્રથમ રાઉન્ડમાંથી બહાર થઈ ગયો હતો. તે સર્બિયાના મિઓમિર કેકમાનોવિક સામે માત્ર એક સેટ જીતી શક્યો હતો. મેન્સ સિંગલ્સના મુખ્ય ડ્રૉમાં પહેલી વાર ભાગ લઈ રહેલા નાગલે સોમવારે રાતે બે કલાક ૩૮ મિનિટ સુધી ચાલેલી મૅચમાં અન્ય ત્રણ સેટમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આ પહેલાં ભારતનો પ્રજ્ઞેશ ગુણેશ્વરન ૨૦૧૯માં પ્રથમ રાઉન્ડમાં જ આઉટ થઈ ગયો હતો.


Whatsapp-channel Whatsapp-channel

03 July, 2024 11:20 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK