ભારતની બે વારની ઑલિમ્પિક મેડલિસ્ટ પી. વી. સિંધુ આગામી બાવીસ ડિસેમ્બરે ઉદયપુરમાં લગ્નના બંધનમાં બંધાશે. આ માટે તેણે ફ્યુચર હસબન્ડ વેન્કટ દત્તા સાઈ સાથે લગ્ન-કંકોતરીનું વિતરણ શરૂ કરી દીધું છે.
પી. વી. સિંધુએ લગ્ન-કંકોતરીનું વિતરણ શરૂ કરી દીધું છે
ભારતની બે વારની ઑલિમ્પિક મેડલિસ્ટ પી. વી. સિંધુ આગામી બાવીસ ડિસેમ્બરે ઉદયપુરમાં લગ્નના બંધનમાં બંધાશે. આ માટે તેણે ફ્યુચર હસબન્ડ વેન્કટ દત્તા સાઈ સાથે લગ્ન-કંકોતરીનું વિતરણ શરૂ કરી દીધું છે.
ADVERTISEMENT
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સચિન તેન્ડુલકર અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત તેણે દિલ્હીમાં ઘણા મોટા નેતાઓને લગ્નની કંકોતરી આપીને હાજરી આપવા આમંત્રણ આપ્યું છે. બન્નેના જન્મસ્થાન હૈદરાબાદમાં ૨૪ ડિસેમ્બરે રિસેપ્શનનું આયોજન છે.