Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > ઑલિમ્પિક્સના ઇતિહાસમાં પહેલી વાર ઇન્ડિયન આર્મીની મહિલા ખેલાડી કરશે ભારતનું પ્રતિનિધિત્વ

ઑલિમ્પિક્સના ઇતિહાસમાં પહેલી વાર ઇન્ડિયન આર્મીની મહિલા ખેલાડી કરશે ભારતનું પ્રતિનિધિત્વ

21 July, 2024 07:50 AM IST | Paris
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ટોક્યો ઑલિમ્પિક્સ ૨૦૨૦માં ગોલ્ડ મેડલ જીતનાર નીરજ ચોપડા ભારતીય સેનામાં સૂબેદાર છે

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


પૅરિસ ઑલિમ્પિક્સ માટે ભારતની ૧૧૭ સભ્યોની ટુકડીમાં જૅવલિન થ્રોઅર સ્ટાર નીરજ ચોપડા સહિત ૨૪ આર્મી ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. રક્ષા મંત્રાલયે કહ્યું હતું કે પહેલી વાર ઑલિમ્પિક્સ ટીમમાં આર્મીની બે મહિલા ખેલાડીને પણ સામેલ કરવામાં આવી છે. કૉમનવેલ્થ ગેમ્સ ૨૦૨૨ની બ્રૉન્ઝ મેડલ વિજેતા હવાલદાર જાસ્મિન લેમ્બોરિયા બૉક્સિંગમાં અને ૨૦૨૩ એશિયન રેસલિંગ ચૅમ્પિયનશિપ બ્રૉન્ઝ મેડલ વિજેતા CPO રિતિકા હૂડા રેસલિંગમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. ટોક્યો ઑલિમ્પિક્સ ૨૦૨૦માં ગોલ્ડ મેડલ જીતનાર નીરજ ચોપડા ભારતીય સેનામાં સૂબેદાર છે.


Whatsapp-channel Whatsapp-channel

21 July, 2024 07:50 AM IST | Paris | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK