Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > પૅરિસ ઑલિમ્પિક્સમાં ધિનિધી દેશિંગુ બની સૌથી યંગેસ્ટ ભારતીય ખેલાડી

પૅરિસ ઑલિમ્પિક્સમાં ધિનિધી દેશિંગુ બની સૌથી યંગેસ્ટ ભારતીય ખેલાડી

18 July, 2024 09:25 AM IST | Paris
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તે ૨૦૦ મીટર ફ્રીસ્ટાઇલ સ્વિમિંગ ઇવેન્ટમાં ભાગ લેવાની છે

ધિનિધી દેશિંગુ

ધિનિધી દેશિંગુ


૧૪ વર્ષની ધિનિધી દેશિંગુ પૅરિસ ઑલિમ્પિક્સમાં ભાગ લેનારી સૌથી યંગેસ્ટ ભારતીય ખેલાડી હશે. તે ૨૦૦ મીટર ફ્રીસ્ટાઇલ સ્વિમિંગ ઇવેન્ટમાં ભાગ લેવાની છે. ઑલિમ્પિક્સના ઇતિહાસમાં તે ભારતની બીજી સૌથી યંગ ખેલાડી છે. સૌથી યંગેસ્ટ ભારતીય ખેલાડી તરીકે ઑલિમ્પિક્સમાં ભાગ લેવાનો રેકૉર્ડ સ્વિમર આરતી સહાના નામે છે. તેણે ૧૧ વર્ષની ઉંમરે ફિનલૅન્ડ ઑલિમ્પિક્સ ૧૯૫૨માં ભાગ લીધો હતો.


Whatsapp-channel Whatsapp-channel

18 July, 2024 09:25 AM IST | Paris | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK