જમૈકાના યોહાન બ્લૅકને ઍમ્બૅસૅડર જાહેર કરાયો છે.
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને પ્રોકેમ ઇન્ટરનૅશનલ દ્વારા બુધવારે આગામી મુંબઈ મૅરથૉન માટેના રજિસ્ટ્રેશનનો આરંભ કરવામાં આવ્યો હતો. તસવીર સમીર માર્કન્ડે
આગામી રવિવાર ૧૫ જાન્યુઆરીએ આયોજિત થનારી તાતા મુંબઈ મૅરથૉનની ૧૮મી ઍડિશનમાં ભૂતપૂર્વ એશિયન ચૅમ્પિયન ગોપી ટી અને ૪ વખતની વિનર સુધા સિંહ ભારતીય પડકારનું નેતૃત્વ સંભાળશે. પ્રોક્લેમ ઇન્ટરનૅશનલના જૉઇન્ટ એમડી વિવેક સિંહે કહ્યું કે આ વર્ષે તમામ કૅટેગરીમાં કુલ ૫૫,૦૦૦થી વધુ લોકો ભાગ લેશે. જમૈકાના યોહાન બ્લૅકને ઍમ્બૅસૅડર જાહેર કરાયો છે.