Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > આઠ પેનલ્ટી-કૉર્નર અને એક પેનલ્ટી-સ્ટ્રોકને ગોલમાં ફેરવી ન શકી ભારતીય હૉકી ટીમ

આઠ પેનલ્ટી-કૉર્નર અને એક પેનલ્ટી-સ્ટ્રોકને ગોલમાં ફેરવી ન શકી ભારતીય હૉકી ટીમ

Published : 24 October, 2024 11:33 AM | Modified : 24 October, 2024 11:36 AM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

દિલ્હીના મેજર ધ્યાનચંદ સ્ટેડિયમમાં ૧૧ વર્ષ બાદ રમાઈ રહેલી હૉકી મૅચમાં ગઈ કાલે શરૂઆતથી છેલ્લી ઘડી સુધી મહેમાન ટીમ જર્મનીનો દબદબો જોવા મળ્યો હતો.

ગોલની ઉજવણી કરતી જર્મનીની હૉકી ટીમ.

ગોલની ઉજવણી કરતી જર્મનીની હૉકી ટીમ.


દિલ્હીના મેજર ધ્યાનચંદ સ્ટેડિયમમાં ૧૧ વર્ષ બાદ રમાઈ રહેલી હૉકી મૅચમાં ગઈ કાલે શરૂઆતથી છેલ્લી ઘડી સુધી મહેમાન ટીમ જર્મનીનો દબદબો જોવા મળ્યો હતો. આઠ પેનલ્ટી-કૉર્નર અને એક પેનલ્ટી-સ્ટ્રોક મળવા છતાં ભારતીય હૉકી ટીમ જર્મની સામે ૨-૦થી હારી ગઈ હતી. પૅરિસ ઑલિમ્પિક્સની સિલ્વર મેડલિસ્ટ અને અડધાથી વધારે યુવા પ્લેયર્સવાળી જર્મનીની ટીમે ત્રીજી અને ૩૦મી મિનિટે ગોલ કરીને લીડ મેળવી લીધી હતી. બ્રૉન્ઝ મેડલિસ્ટ ટીમનો કૅપ્ટન હરમનપ્રીત સિંહ પૅરિસ ઑલિમ્પિક્સમાં દસ ગોલ કરવા છતાં આ મેદાન પર એક પણ ગોલ કરી શક્યો નહોતો. આજે આ સિરીઝની બીજી મૅચ આ જ મેદાન પર રમાશે.


Whatsapp-channel Whatsapp-channel

24 October, 2024 11:36 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK