પિકલબૉલની એક લીગની લૉન્ચ-ઇવેન્ટ ગઈ કાલે પરેલની એક ફાઇવસ્ટાર હોટેલમાં યોજાઈ હતી
ઍન્દ્રે અગાસી, રોહન બોપન્ના (તસવીરો : આશિષ રાજે)
ખૂબ ઝડપથી લોકપ્રિય થતી જતી પિકલબૉલની એક લીગની લૉન્ચ-ઇવેન્ટ ગઈ કાલે પરેલની એક ફાઇવસ્ટાર હોટેલમાં યોજાઈ હતી જેમાં અમેરિકાના લેજન્ડરી ટેનિસ-પ્લેયર ઍન્દ્રે અગાસી અને ભારતના ટેનિસ-સ્ટાર રોહન બોપન્ના વચ્ચે એક્ઝિબિશન મૅચ રમાઈ હતી.