Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > સાઉથ આફ્રિકાની મહિલા ટીમની જર્સીમાં આ વખતે શું સ્પેશ્યલ છે?

સાઉથ આફ્રિકાની મહિલા ટીમની જર્સીમાં આ વખતે શું સ્પેશ્યલ છે?

Published : 06 October, 2024 12:48 PM | IST | Dubai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સાઉથ આફ્રિકાની ક્રિકેટરો તેમના નજીકના મિત્રો અને પરિવારને ટ્રિબ્યુટ આપવા માટે ખાસ ડિઝાઇન કરેલી જર્સી પહેરી રહી છે

સાઉથ આફ્રિકાની મહિલા ટીમની જર્સી પર છપાયેલાં નજીકના લોકોનાં નામ

સાઉથ આફ્રિકાની મહિલા ટીમની જર્સી પર છપાયેલાં નજીકના લોકોનાં નામ


આ વખતે વિમેન્સ T20 વર્લ્ડ કપ 2024માં સાઉથ આફ્રિકાની ટીમ એક સ્પેશ્યલ જર્સીમાં જોવા મળી રહી છે. સાઉથ આફ્રિકાની ક્રિકેટરો તેમના નજીકના મિત્રો અને પરિવારને ટ્રિબ્યુટ આપવા માટે ખાસ ડિઝાઇન કરેલી જર્સી પહેરી રહી છે. જ્યારે દરેક ખેલાડી મેદાનમાં ઊતરશે ત્યારે તેમની જર્સીના કૉલર પાસે તેમના જીવનની નજીકના પાંચ ખાસ લોકોનાં નામો અંકિત રહેશે જેથી ખેલાડી તેમના પ્રિય મિત્રો અને પરિવારને યાદ કરી ઉત્સાહમાં રહી રમતમાં પોતાનું યોગદાન આપી શકે.


Whatsapp-channel Whatsapp-channel

06 October, 2024 12:48 PM IST | Dubai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK