Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > પાકિસ્તાની મહિલાઓએ ૮ કૅચ છોડીને ભારતની આશાઓ પર પાણી ફેરવ્યું

પાકિસ્તાની મહિલાઓએ ૮ કૅચ છોડીને ભારતની આશાઓ પર પાણી ફેરવ્યું

Published : 17 October, 2024 09:58 AM | Modified : 17 October, 2024 10:17 AM | IST | Dubai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જોકે પાકિસ્તાનનો ૫૪ રનથી પરાજય થયો હતો અને એની સાથે ભારત પણ ટુર્નામેન્ટમાંથી આઉટ થઈ ગયું હતું.

પાકિસ્તાની મહિલા ક્રિકેટરો

પાકિસ્તાની મહિલા ક્રિકેટરો


પાકિસ્તાની મહિલા ક્રિકેટરોએ સોમવારે ન્યુ ઝીલૅન્ડ સામેની મૅચમાં ૮ કૅચ છોડ્યા હતા. પાકિસ્તાની પ્લેયર્સે પાંચમી, છઠ્ઠી, આઠમી, સોળમી, અઢારમી અને વીસમી ઓવરમાં કૅચ છોડ્યા હતા. જો પાકિસ્તાન જીત્યું હોત તો ભારત T20 વર્લ્ડ કપની સેમી ફાઇનલમાં પહોંચી શક્યું હોત. 


જોકે પાકિસ્તાનનો ૫૪ રનથી પરાજય થયો હતો અને એની સાથે ભારત પણ ટુર્નામેન્ટમાંથી આઉટ થઈ ગયું હતું.


Whatsapp-channel Whatsapp-channel

17 October, 2024 10:17 AM IST | Dubai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK