ICCએ હાલમાં UAE વિમેન્સ ટીમની કૅપ્ટન એશા ઓઝાને વિમેન્સ અસોસિએટ ક્રિકેટર ઑફ ધ યર 2024ના અવૉર્ડથી સન્માનિત કરી છે.
ICC વિમેન્સ અસોસિએટ ક્રિકેટર ઑફ ધ યર 2024ના અવૉર્ડ સાથે એશા ઓઝા.
ICCએ હાલમાં UAE વિમેન્સ ટીમની કૅપ્ટન એશા ઓઝાને વિમેન્સ અસોસિએટ ક્રિકેટર ઑફ ધ યર 2024ના અવૉર્ડથી સન્માનિત કરી છે. ૨૭ વર્ષની એશા ઓઝાનો જન્મ ૧૯૯૮ની ૮ જાન્યુઆરીએ મુંબઈમાં થયો હતો. તે જ્યારે માત્ર ૮ મહિનાની હતી ત્યારે તેની ફૅમિલી દુબઈમાં શિફ્ટ થઈ હતી. આ બૅટિંગ ઑલરાઉન્ડરે ૨૦૨૪માં ૨૦ T20 ઇન્ટરનૅશનલ મૅચમાં ૭૧૧ રન ફટકારીને ૧૬ વિકેટ પણ ઝડપી છે.
![Join Whatsapp Channel Whatsapp-channel](https://static.gujaratimidday.com/assets/images/whatsapp-desk-modified.png)
![Join Whatsapp Channel Whatsapp-channel](https://static.gujaratimidday.com/assets/images/whatsapp-mobile.png)