બન્ને કૉમેન્ટેટર્સે સ્પીડ કિંગ મયંક યાદવને પોતાની ટીમમાં સામેલ કર્યો હતો.
હાર્દિક પંડ્યા
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ક્રિકેટ ઍક્શન વચ્ચે ખેલાડીઓના પ્રદર્શનના આધારે ભૂતપૂર્વ ક્રિકેટર્સ અને એક્સપર્ટ ૧ જૂનથી શરૂ થનારા T20 વર્લ્ડ કપ માટે પોતાની પસંદગીના ખેલાડીઓની ટીમ જાહેર કરી રહ્યા છે, જેમાં ઇરફાન પઠાણ અને વીરેન્દર સેહવાગ બાદ હરભજન સિંહ અને અંબાતી રાયડુએ પણ મુંબઈ ઇન્ડિયન્સના કૅપ્ટન અને વર્લ્ડ કપ માટે વાઇસ કૅપ્ટન જાહેર થયેલા હાર્દિક પંડ્યાને ટીમમાં સ્થાન નથી આપ્યું. બન્ને કૉમેન્ટેટર્સે સ્પીડ કિંગ મયંક યાદવને પોતાની ટીમમાં સામેલ કર્યો હતો.
હરભજન સિંહની ટીમ ઃ રોહિત શર્મા (કૅપ્ટન), યશસ્વી જાયસવાલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત, રિન્કુ સિંહ, સંજુ સૅમસન, શિવમ દુબે, રવીન્દ્ર જાડેજા, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, અવેશ ખાન, અર્શદીપ સિંહ અને મયંક યાદવ.
ADVERTISEMENT
અંબાતી રાયડુની ટીમ : રોહિત શર્મા (કૅપ્ટન), યશસ્વી જાયસવાલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, રિયાન પરાગ, રિન્કુ સિંહ, દિનેશ કાર્તિક, શિવમ દુબે, રવીન્દ્ર જાડેજા, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, અર્શદીપ સિંહ, harbમયંક યાદવ.

