Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > અમેરિકાની જાયન્ટ બેઝબૉલ ટીમે મુંબઈકર સૂર્યકુમાર યાદવને આપી સ્પેશ્યલ ગિફ્ટ

અમેરિકાની જાયન્ટ બેઝબૉલ ટીમે મુંબઈકર સૂર્યકુમાર યાદવને આપી સ્પેશ્યલ ગિફ્ટ

12 August, 2024 09:30 AM IST | New York
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભારતીય T20 કૅપ્ટન હાલમાં ન્યુ યૉર્ક યૅન્કીઝ સ્ટેડિયમમાં પહોંચ્યો હતો

સૂર્યકુમાર યાદવ

સૂર્યકુમાર યાદવ


ભારતના T20 વર્લ્ડ કપ વિજેતા સ્ટાર સૂર્યકુમાર યાદવને અમેરિકન બેઝબૉલની જાયન્ટ ટીમ ન્યુ યૉર્ક યૅન્કીઝ દ્વારા તેના નામની સ્પેશ્યલ કસ્ટમાઇઝ્ડ જર્સી ભેટમાં આપવામાં આવી હતી. ભારતીય T20 કૅપ્ટન હાલમાં ન્યુ યૉર્ક યૅન્કીઝ સ્ટેડિયમમાં પહોંચ્યો હતો. સ્ટાઇલિશ ક્રિકેટરે સ્ટેડિયમમાં એન્ટ્રી માર્યા બાદ થોડી વાર આસપાસ જોયું અને સ્ટેડિયમની સુંદરતા જોઈ સ્તબ્ધ બનીને ઊભો રહ્યો હતો. બાર્બેડોઝની યાદગાર ફાઇનલ મૅચમાં શાનદાર કૅચ પકડનાર આ મુંબઈકર પ્રમોશનલ પ્રવાસના ભાગરૂપે અહીં આવ્યો હતો. 


Whatsapp-channel Whatsapp-channel

12 August, 2024 09:30 AM IST | New York | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK