Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > સ્પેનની ક્રિકેટ ટીમે T20 ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં બનાવ્યો લાગલગાટ ૧૪ મૅચ જીતવાનો વર્લ્ડ રેકૉર્ડ

સ્પેનની ક્રિકેટ ટીમે T20 ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં બનાવ્યો લાગલગાટ ૧૪ મૅચ જીતવાનો વર્લ્ડ રેકૉર્ડ

Published : 27 August, 2024 11:17 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ સાથે એણે સતત સૌથી વધુ T20 ઇન્ટરનૅશનલ મૅચ જીતવાનો રેકૉર્ડ પણ બનાવ્યો છે

T20 ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં સતત ૧૪ મૅચ જીતનાર સ્પેનની ક્રિકેટ ટીમ

T20 ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં સતત ૧૪ મૅચ જીતનાર સ્પેનની ક્રિકેટ ટીમ


સ્પેનની ક્રિકેટ ટીમે યુરોપ T20 વર્લ્ડ કપ સબ-રીજનલ ક્વૉલિફાયરમાં ગ્રીસને હરાવીને સતત ૧૪ T20 આંતરરાષ્ટ્રીય મૅચ જીતી છે. આ સાથે એણે સતત સૌથી વધુ T20 ઇન્ટરનૅશનલ મૅચ જીતવાનો રેકૉર્ડ પણ બનાવ્યો છે. ભારત સહિતની વર્લ્ડ ચૅમ્પિયન ટીમો આ રેકૉર્ડ બનાવી શકી નથી.


T20માં સૌથી વધુ જીત મેળવનાર ટીમો



સ્પેન-૧૪


મલેશિયા-૧૩

બર્મુડા -૧૩


ભારત-૧૨

અફઘાનિસ્તાન-૧૨

Whatsapp-channel Whatsapp-channel

27 August, 2024 11:17 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK