Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > સૌરવ ગાંગુલીની ટીમ કોલકાતા રૉયલ ટાઇગર્સ ઇન્ડિયન રેસિંગ ફેસ્ટિવલમાં કરશે ડેબ્યુ

સૌરવ ગાંગુલીની ટીમ કોલકાતા રૉયલ ટાઇગર્સ ઇન્ડિયન રેસિંગ ફેસ્ટિવલમાં કરશે ડેબ્યુ

12 July, 2024 07:47 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ICC દુબઈ કે શ્રીલંકામાં યોજી શકે છે ભારતની મૅચ

સૌરવ ગાંગુલી

સૌરવ ગાંગુલી


ભૂતપૂર્વ ભારતીય કૅપ્ટન સૌરવ ગાંગુલીએ આ વર્ષે ઑગસ્ટ અને સપ્ટેમ્બર વચ્ચે યોજાનારા ‘ઇન્ડિયન રેસિંગ ફેસ્ટિવલ 2024’ માટે કોલકાતા રૉયલ ટાઇગર્સ ટીમને ખરીદી હતી. દાદાની કોલકાતા રેસિંગ ટીમ આ ટુર્નામેન્ટમાં ડેબ્યુ કરશે જેમાં હૈદરાબાદ, બૅન્ગલોર, ચેન્નઈ, દિલ્હી, ગોવા, કોચી અને અમદાવાદની મળીને સાત ટીમો ભાગ લઈ રહી છે. ઇન્ડિયન રેસિંગ ફેસ્ટિવલમાં બે મુખ્ય ચૅમ્પિયનશિપ હશે જે ઇન્ડિયન રેસિંગ લીગ અને ફૉર્મ્યુલા-4 ઇન્ડિયન ચૅમ્પિયનશિપ છે. રેસિંગ પ્રમોશન પ્રાઇવેટ લિમિટેડના ચૅરમૅન અને મૅનેજિંગ ડિરેક્ટર અખિલેશ રેડ્ડીએ આ પ્રસંગે ગાંગુલીનું સ્વાગત કર્યું હતું.


Whatsapp-channel Whatsapp-channel

12 July, 2024 07:47 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK