Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > વીપીએલ ટી૨૦માં ટૉપ-10 લાયન્સ અને રોઝવૉલ્ટ સનરાઇઝર્સની જીત

વીપીએલ ટી૨૦માં ટૉપ-10 લાયન્સ અને રોઝવૉલ્ટ સનરાઇઝર્સની જીત

06 April, 2023 11:42 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આજે લીગ રાઉન્ડમાં સવારે ૯.૩૦ વાગ્યે એમ્પાયર વૉરિયર્સ V/S પૂર્ણલબ્ધિ બુલ્સ અને બપોરે ૧ વાગ્યે આવિષ્કાર બિગ બૅશ V/S સ્કૉર્ચર્સની ટક્કર જામશે.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)


સાંતાક્રુઝ-ઈસ્ટના ઍર ઇન્ડિયા ગ્રાઉન્ડ ખાતે આયોજિત ટી. કે. રૂબી વાગડ પ્રીમિયર લીગ (વીપીએલ) ૨૦૨૩માં ગઈ કાલે લીગ રાઉન્ડની ત્રીજી અને ચોથી મૅચ રમાઈ હતી, જેમાં ટૉપ-10 લાયન્સ અને રોઝવૉલ્ટ સનરાઇઝર્સે જીત સાથે સીઝનની શરૂઆત કરી હતી. 


મૅચ ૩ :  રંગોલી વાઇકિંગ્સ (૧૯.૧ ઓવરમાં ૯૭ રનમાં ઑલઆઉટ - રુષભ કારિયા ૨૫ બૉલમાં ૩૬, મયૂર ગાલા ૨૧ બૉલમાં ૧૪ રન, ભાવિક ગિન્દ્રા ૧૯ રનમાં ૩ અને રોમિલ શાહ ૨૬ રનમાં બે વિકેટ) સામે ટૉપ-10 લાયન્સ (૧૬.૩ ઓવરમાં ૪ વિકેટે ૯૮ રન - અમિત શાહ ૩૬ બૉલમાં ૩૭ અને મયંક ગડા ૩૨ બૉલમાં ૨૩ રન)નો ૬ વિકેટે વિજય. મૅન ઑફ ધ મૅચ : ટૉપ-10 લાયન્સનો ભાવિક ગિન્દ્રા.



મૅચ ૪ : રોઝવૉલ્ટ સનરાઇઝર્સ (૨૦ ઓવરમાં ૭ વિકેટે ૧૩૧ રન - ભવ્ય છેડા ૨૬ બૉલમાં ૩૭ અને મોનિક છેડા ૧૧ બૉલમાં ૧૪ રન, વિહાંગ સત્રા ૨૦ રનમાં ૩ વિકેટ)નો ટીમ ઇન્ટિગ્રેટેડ (૧૭.૫ ઓવર ૮૭ રનમાં ઑલઆઉટ - અંકિત સાવલા ૩૭ બૉલમાં ૩૨ અને કુણાલ ગડા ૨૭ બૉલમાં ૨૭ રન, વિવેક ગાલા ૨૪ રનમાં ૪ અને નિરવ ગડા ૧૧ રનમાં ૩ વિકેટ) સામે ૪૪ રનથી વિજય. મૅન ઑફ ધ મૅચ : રોઝવૉલ્ટ સનરાઇઝર્સનો વિવેક ગાલા. 


હવે આજે લીગ રાઉન્ડમાં સવારે ૯.૩૦ વાગ્યે એમ્પાયર વૉરિયર્સ V/S પૂર્ણલબ્ધિ બુલ્સ અને બપોરે ૧ વાગ્યે આવિષ્કાર બિગ બૅશ V/S સ્કૉર્ચર્સની ટક્કર જામશે.


Whatsapp-channel Whatsapp-channel

06 April, 2023 11:42 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK