Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > વીપીએલમાં સતત છઠ્ઠી જીત સાથે સ્કૉર્ચર્સ ફરી ઑન ધ ટૉપ

વીપીએલમાં સતત છઠ્ઠી જીત સાથે સ્કૉર્ચર્સ ફરી ઑન ધ ટૉપ

27 April, 2023 11:06 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રોઝવૉલ્ટ સનરાઇઝર્સનો રોમાંચક જંગમાં ૧૬ રનથી વિજય

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


શ્રી વાગડ કલા કેન્દ્ર દ્વારા સાંતાક્રુઝ-ઈસ્ટના ઍર ઇન્ડિયા ગ્રાઉન્ડ ખાતે આયોજિત ટી. કે. રૂબી વાગડ પ્રીમિયર લીગ (વીપીએલ) ૨૦૨૩માં ગઈ કાલે લીગ રાઉન્ડની ૨૩મી મૅચમાં સ્કૉર્ચર્સે વિજયરથ જાળવી રાખતાં ટીમ ઇન્ટિગ્રેટેડ સામે ૧૦ વિકેટથી દમદાર જીત મેળવી હતી. તેમનો આ સતત છઠ્ઠો વિજય હતો અને આ સાથે કુલ ૧૨ પૉઇન્ટ સાથે પૉઇન્ટ ટેબલમાં ફરી પ્રથમ સ્થાન મેળવી લીધું હતું. જ્યારે ૨૪મી મૅચમાં રોઝવૉલ્ટ સનરાઇઝર્સે એમ્પાયર વૉરિયર્સ સામે ૧૬ રનથી રોમાંચક જીત મેળવી હતી.


મૅચ ૨૩ : ટીમ ઇન્ટિગ્રેટેડ (૨૦ ઓવરમાં ૭ વિકેટે ૧૨૦ રન) સામે સ્કૉર્ચર્સ (૧૩ ઓવરમાં વિના વિકેટે ૧૨૩ રન)નો ૧૦ વિકેટે વિજય. મૅન ઑફ ધ મૅચ : સ્કૉર્ચર્સનો રોનલ ગાલા (૫૧ રન અને એક કૅચ). 



મૅચ ૨૪ : રોઝવૉલ્ટ સનરાઇઝર્સ (૨૦ ઓવરમાં ૮ વિકેટે ૧૪૬ રન)ની એમ્પાયર વૉરિયર્સ (૨૦ ઓવરમાં ૮ વિકેટે ૧૩૦ રન) સામે ૧૬ રનથી જીત. મૅન ઑફ ધ મૅચ : રોઝવૉલ્ટ સનરાઇઝર્સનો નીરવ ગડા 
(૪ વિકેટ).‍ 


હવે આજે સવારે ૯.૩૦ વાગ્યાથી આવિષ્કાર બિગ બૅશ V/S રંગોલી વાઇકિંગ્સ વચ્ચે અને બપોરે ૧ વાગ્યાથી પૂર્ણલબ્ધિ બુલ્સ V/S ટૉપ-10 લાયન્સ વચ્ચે ટક્કર જામશે.


Whatsapp-channel Whatsapp-channel

27 April, 2023 11:06 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK