Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > વીપીએલમાં રોઝવૉલ્ટ સનરાઇઝર્સ અને આવિષ્કાર બિગ બૅશનો વિજય

વીપીએલમાં રોઝવૉલ્ટ સનરાઇઝર્સ અને આવિષ્કાર બિગ બૅશનો વિજય

20 April, 2023 11:34 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

લીગ રાઉન્ડમાં પૂર્ણલબ્ધિ બુલ્સની બાવન રનથી હાર અને પછી ટીમ ઇન્ટિગ્રેટેડનો ત્રણ વિકેટથી પરાજય

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


શ્રી વાગડ કલા કેન્દ્ર દ્વારા સાંતાક્રુઝ-ઈસ્ટના ઍર ઇન્ડિયા ગ્રાઉન્ડ ખાતે આયોજિત ટી. કે. રૂબી વાગડ પ્રીમિયર લીગ (વીપીએલ) ૨૦૨૩માં ગઈ કાલે લીગ રાઉન્ડની ૧૫મી મૅચમાં રોઝવૉલ્ટ સનરાઇઝર્સે અને ૧૬મી મૅચમાં આવિષ્કાર બિગ બૅશે વિજય મેળવ્યો હતો.


મૅચ ૧૫ : રોઝવૉલ્ટ સનરાઇઝર્સ (૨૦ ઓવરમાં ૮ વિકેટે ૧૩૨ રન)નો પૂર્ણલબ્ધિ બુલ્સ (૧૮.૩ ઓવરમાં ૮૦ રનમાં ઑલઆઉટ) સામે બાવન રનથી વિજય. મૅન ઑફ ધ મૅચ : રોઝવૉલ્ટ સનરાઇઝર્સનો નીરવ ગડા (૫૫ રન).



મૅચ ૧૬ : ટીમ ઇન્ટિગ્રેટેડ (૧૯.૫ ઓવરમાં ૮૮ રનમાં ઑલઆઉટ) સામે આવિષ્કાર બિગ બૅશ (૧૭.૪ ઓવરમાં ૭ વિકેટે ૯૦ રન)ની ૩ વિકેટથી જીત. મૅન ઑફ ધ મૅચ : આવિષ્કાર બિગ બૅશનો શ્રેય કારિયા (ચાર વિકેટ).


હવે આજે સવારે ૯.૩૦ વાગ્યાથી એમ્પાયર વૉરિયર્સ V/S ટૉપ-10 લાયન્સની અને બપોરે ૧ વાગ્યાથી સ્કોર્ચર્સ V/S રંગોલી વાઇકિંગ્સની ટક્કર જામશે.


Whatsapp-channel Whatsapp-channel

20 April, 2023 11:34 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK