બર્મુડા ક્રિકેટ બોર્ડે સૌરાષ્ટ્રના ૪૭ વર્ષના ભૂતપૂર્વ ક્રિકેટર નીરજ ઓડેદરાને ટૂંકા સમયગાળા માટે નૅશનલ ટીમના હેડ-કોચ તરીકે નિયુક્ત કર્યો છે.
નીરજ ઓડેદરા
બર્મુડા ક્રિકેટ બોર્ડે સૌરાષ્ટ્રના ૪૭ વર્ષના ભૂતપૂર્વ ક્રિકેટર નીરજ ઓડેદરાને ટૂંકા સમયગાળા માટે નૅશનલ ટીમના હેડ-કોચ તરીકે નિયુક્ત કર્યો છે. વેસ્ટ ઇન્ડીઝ અને અમેરિકામાં ૨૦૨૪માં રમાનારા ટી૨૦ વર્લ્ડ કપને નજરમાં રાખીને આ નિમણૂક કરવામાં આવી છે. ઓડેદરા સૌરાષ્ટ્રનો હેડ-કોચ હતો.
26
નીરજ ઓડેદરાએ આટલી ફર્સ્ટ ક્લાસ મૅચમાં ૮૦ વિકેટ લીધી હતી અને ૬૧૯ રન બનાવ્યા હતા.

