Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > બર્થ-ડે બૉય સચિન માટે આજે ફૅમિલીની સરપ્રાઇઝ પાર્ટી ગોવામાં?

બર્થ-ડે બૉય સચિન માટે આજે ફૅમિલીની સરપ્રાઇઝ પાર્ટી ગોવામાં?

24 April, 2023 11:02 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અર્જુન મુંબઈ ઇન્ડિયન્સની ટીમમાં છે અને મુંબઈની આગામી મૅચ આવતી કાલે અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સ સામે રમાવાની છે.

સચિન માટે પત્ની અંજલિ તેમ જ પુત્રી સારા અને પુત્ર અર્જુને સરપ્રાઇઝ પાર્ટી ગોવામાં રાખી છે અને પરિવારજનો ગોવા પહોંચી ગયા હોવાનું મનાય છે.

સચિન માટે પત્ની અંજલિ તેમ જ પુત્રી સારા અને પુત્ર અર્જુને સરપ્રાઇઝ પાર્ટી ગોવામાં રાખી છે અને પરિવારજનો ગોવા પહોંચી ગયા હોવાનું મનાય છે.


૫૦ વર્ષ પૂરાં કરીને આજે વનપ્રવેશ કરી રહેલા સચિન તેન્ડુલકરના હસ્તે શનિવારે મુંબઈ ઇન્ડિયન્સની પંજાબ કિંગ્સ સામેની મૅચ પહેલાં જ કેક કટ કરાવીને ઍડ્વાન્સમાં તેના જન્મદિનનું સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું, પરંતુ આજના ગોલ્ડન જ્યુબિલીના દિવસે ક્રિકેટના આ ગોલ્ડન બૉય અને કરોડો ચાહકોના ‘ગૉડ’ સમાન સચિન માટે તેના પરિવારે આજે સરપ્રાઇઝ પાર્ટી રાખી છે.





કહેવાય છે કે સચિન માટે પત્ની અંજલિ તેમ જ પુત્રી સારા અને પુત્ર અર્જુને સરપ્રાઇઝ પાર્ટી ગોવામાં રાખી છે અને પરિવારજનો ગોવા પહોંચી ગયા હોવાનું મનાય છે. અર્જુન મુંબઈ ઇન્ડિયન્સની ટીમમાં છે અને મુંબઈની આગામી મૅચ આવતી કાલે અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સ સામે રમાવાની છે.


Whatsapp-channel Whatsapp-channel

24 April, 2023 11:02 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK