રોહિત શર્મા ગઈ કાલે વિમ્બલ્ડનની સેન્ટર કોર્ટમાં પુરુષોની સેમી ફાઇનલ મૅચ માણતો જોવા મળ્યો હતો.
રોહિત શર્મા
ભારતનાે T20 વર્લ્ડ કપ વિજેતા કૅપ્ટન રોહિત શર્મા ગઈ કાલે વિમ્બલ્ડનની સેન્ટર કોર્ટમાં પુરુષોની સેમી ફાઇનલ મૅચ માણતો જોવા મળ્યો હતો.
હું ગૌતમ ગંભીરનો મોટો ફૅન છું
ADVERTISEMENT
ભારતના નવા હેડ કોચ ગૌતમ ગંભીર વિશે સાઉથ આફ્રિકાના ભૂતપૂર્વ દિગ્ગજ બોલર ડેલ સ્ટેને કહ્યું હતું કે ‘હું ગૌતમ ગંભીરનો મોટો ફૅન છું. મને તેની આક્રમકતા ખૂબ ગમે છે. માત્ર ભારતને જ નહીં, આખી દુનિયાને તેના જેવી વ્યક્તિની જરૂર છે જે સખત ક્રિકેટ રમે. તે જબરદસ્ત ચૅલેન્જ આપતો અને ખૂબ જ આક્રમક રમતો હતો.’