શાસ્ત્રીએ ઈએસપીએનની વેબસાઇટને મુલાકાતમાં એવું પણ કહ્યું કે ‘કોહલી અને રોહિતને ટેસ્ટ તથા વન-ડે માટે ફ્રેશ રાખવા જોઈએ.’
રવિ શાસ્ત્રી
ભૂતપૂર્વ હેડ-કોચ રવિ શાસ્ત્રીનું માનવું છે કે વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા પીઢ ખેલાડીઓએ ટેસ્ટ તથા વન-ડે રમવાનું જ રાખવું જોઈએ અને ટી૨૦ ઇન્ટરનૅશનલ્સમાં તિલક વર્મા, જિતેશ શર્મા, યશસ્વી જયસ્વાલ જેવા ટોચના આઇપીએલ પર્ફોર્મર્સને રમવા દેવા જોઈએ. શાસ્ત્રીએ ઈએસપીએનની વેબસાઇટને મુલાકાતમાં એવું પણ કહ્યું કે ‘કોહલી અને રોહિતને ટેસ્ટ તથા વન-ડે માટે ફ્રેશ રાખવા જોઈએ.’