Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > એક મૅચ માટે બહાર થયેલા પૃથ્વી શૉએ કરી માત્ર ચાર શબ્દની પોસ્ટ

એક મૅચ માટે બહાર થયેલા પૃથ્વી શૉએ કરી માત્ર ચાર શબ્દની પોસ્ટ

Published : 23 October, 2024 10:05 AM | Modified : 23 October, 2024 10:23 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મુંબઈની રણજી ટીમનો ઓપનર પૃથ્વી શૉ ૨૬ ઑક્ટોબરથી ત્રિપુરા સામેની મૅચમાં નહીં રમી શકે. તેને અશિસ્ત અને વધુ વજન જેવી ફરિયાદોને કારણે આ મૅચમાંથી બહાર કરવાના અહેવાલ સામે આવી રહ્યા છે

પૃથ્વી શૉ

પૃથ્વી શૉ


મુંબઈની રણજી ટીમનો ઓપનર પૃથ્વી શૉ ૨૬ ઑક્ટોબરથી ત્રિપુરા સામેની મૅચમાં નહીં રમી શકે. તેને અશિસ્ત અને વધુ વજન જેવી ફરિયાદોને કારણે આ મૅચમાંથી બહાર કરવાના અહેવાલ સામે આવી રહ્યા છે. અહેવાલ અનુસાર ૨૪ વર્ષના આ ક્રિકેટરના શરીરમાં ચરબીનું પ્રમાણ વધારે છે એથી તેને મુંબઈ ક્રિકેટ અસોસિએશન (MCA)ના ટ્રેઇનર્સ દ્વારા તૈયાર કરવામાં આવેલા ફિટનેસ પ્રોગ્રામને અનુસરીને કમબૅક કરવા કહેવામાં આવ્યું છે. આ સમાચાર બાદ પૃથ્વી શૉએ ઇન્સ્ટાગ્રામ હૅન્ડલ પર ચાર અક્ષરની પોસ્ટ મૂકી છે કે એક બ્રેકની જરૂર છે, આભાર. રણજી સીઝનની પહેલી મૅચમાં તેણે બરોડા સામે ૧૯ અને મહારાષ્ટ્ર સામે ૪૦ રન જ ફટકાર્યા હતા.


Whatsapp-channel Whatsapp-channel

23 October, 2024 10:23 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK