Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ઇંગ્લૅન્ડ સામેની સિરીઝ પહેલાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે બદલ્યું વેન્યુ

ઇંગ્લૅન્ડ સામેની સિરીઝ પહેલાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે બદલ્યું વેન્યુ

22 September, 2024 11:23 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કરાચીનું નૅશનલ બૅન્ક સ્ટેડિયમ ICC ચૅમ્પિયન્સ ટ્રોફી 2025 માટે તૈયાર થઈ રહ્યું હોવાથી ત્યાં ટેસ્ટ રમવી શક્ય નથી

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


ઇંગ્લૅન્ડની ક્રિકેટ ટીમ સાતથી ૨૮ ઑક્ટોબર દરમ્યાન પાકિસ્તાનની ધરતી પર ત્રણ મૅચની ટેસ્ટ-સિરીઝ રમવાની છે. આ ટેસ્ટ-સિરીઝ પહેલાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે બીજી ટેસ્ટ-મૅચનું વેન્યુ બદલ્યું છે. કરાચીનું નૅશનલ બૅન્ક સ્ટેડિયમ ICC ચૅમ્પિયન્સ ટ્રોફી 2025 માટે તૈયાર થઈ રહ્યું હોવાથી ત્યાં ટેસ્ટ રમવી શક્ય નથી.


આથી પહેલી ટેસ્ટ-મૅચની જેમ બીજી ટેસ્ટ-મૅચ પણ મુલતાન ઇન્ટરનૅશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે, જ્યારે ત્રીજી ટેસ્ટ-મૅચ રાવલપિંડી ક્રિકેટ સ્ટેડિયમમાં જ રમાશે. આ ટેસ્ટ-સિરીઝ માટે બન્ને ટીમ બીજી ઑક્ટોબરે મુલતાન પહોંચશે. બંગલાદેશ સામે પહેલી વાર ટેસ્ટ-સિરીઝ હારનાર પાકિસ્તાન માટે ઇંગ્લૅન્ડના પડકારનો સામનો કરવો સરળ નહીં રહે.


Whatsapp-channel Whatsapp-channel

22 September, 2024 11:23 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK