Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > નેપાલને ૪ વિકેટે હરાવીને નેધરલૅન્ડ્સે જીતી લીધી ત્રિકોણીય T20 સિરીઝ

નેપાલને ૪ વિકેટે હરાવીને નેધરલૅન્ડ્સે જીતી લીધી ત્રિકોણીય T20 સિરીઝ

Published : 06 March, 2024 08:02 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નેધરલૅન્ડ્સે ૧૯.૩ ઓવરમાં ૧૮૯ રન બનાવીને ચાર વિકેટે ફાઇનલ જીતી લીધી હતી. 

નેધરલૅન્ડ્સ

નેધરલૅન્ડ્સ


નામિબિયા, નેપાલ અને નેધરલૅન્ડ્સ વચ્ચે નેપાલમાં T20 ત્રિકોણીય સિરીઝ રમાઈ હતી. પાંચમી માર્ચે નેધરલૅન્ડ્સ અને નેપાલ વચ્ચેની ફાઇનલ મૅચ હાઈ-સ્કોરિંગ રહી હતી. પ્રથમ બૅટિંગ કરતાં નેપાલે ૮ વિકેટે ૧૮૪ રન બનાવ્યા હતા. નેધરલૅન્ડ્સે ૧૯.૩ ઓવરમાં ૧૮૯ રન બનાવીને ચાર વિકેટે ફાઇનલ જીતી લીધી હતી. 


Whatsapp-channel Whatsapp-channel

06 March, 2024 08:02 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK