દિલ્હીમાં ભૂતપૂર્વ ક્રિકેટર મોહિન્દર અમરનાથનાં જીવનસંસ્મરણોનું પુસ્તક ‘ફિયરલેસ’ લૉન્ચ થયું
ભારતના વિદેશપ્રધાન એસ. જયશંકર અને ભૂતપૂર્વ ભારતીય કૅપ્ટન કપિલ દેવ.
ગુરુવારે દિલ્હીમાં ભૂતપૂર્વ ક્રિકેટર મોહિન્દર અમરનાથનાં જીવનસંસ્મરણોનું પુસ્તક ‘ફિયરલેસ’ લૉન્ચ થયું એ પ્રસંગે ભારતના વિદેશપ્રધાન એસ. જયશંકર અને ભૂતપૂર્વ ભારતીય કૅપ્ટન કપિલ દેવ.