VIP સ્ટૅન્ડમાં હાજર આ પ્લેયર્સને હની સિંહ અને ક્રિકેટ-ફૅન્સે ખુશીથી વધાવી લીધા હતા.
KKRના પ્લેયર્સ
કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR)ની આગામી મૅચ ૮ એપ્રિલે ઈડન ગાર્ડન્સમાં લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) સામે છે. બે મૅચ વચ્ચેના આરામના દિવસોમાં આ ટીમના કેટલાક પ્લેયર્સે મ્યુઝિકલ
પાર્ટી-નાઇટનો આનંદ માણ્યો હતો. KKR સ્ટાર્સ વેન્કટેશ ઐયર, રિન્કુ સિંહ, હર્ષિત રાણા, વૈભવ અરોરા, મનીષ પાંડે અને અનુકુલ રૉયે કલકત્તામાં આયોજિત રૅપર યો યો હની સિંહની મિલ્યનેર ઇન્ડિયા ટૂરની કૉન્સર્ટમાં હાજરી આપી હતી. VIP સ્ટૅન્ડમાં હાજર આ પ્લેયર્સને હની સિંહ અને ક્રિકેટ-ફૅન્સે ખુશીથી વધાવી લીધા હતા.

