Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > હિટમૅન સામે બોલિંગ કરવી ખૂબ જ પડકારજનક લાગે છે જોશ હેઝલવુડને

હિટમૅન સામે બોલિંગ કરવી ખૂબ જ પડકારજનક લાગે છે જોશ હેઝલવુડને

28 September, 2024 06:28 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જોશ હેઝલવુડે હાલમાં રોહિત શર્માનાં વખાણ કરતાં કહ્યું હતું કે ‘તેની સામે બોલિંગ કરવી ખૂબ મુશ્કેલ છે`

રોહિત શર્મા

રોહિત શર્મા


ભારતના ટેસ્ટ-કૅપ્ટન તરીકે રોહિત શર્માનો નવેમ્બર ૨૦૨૪માં ઑસ્ટ્રેલિયાનો પ્રથમ પ્રવાસ હશે અને તે સારી રીતે જવાબદારી નિભાવશે એવી અપેક્ષા ભારતીય ફૅન્સને છે. ઑસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર જોશ હેઝલવુડે હાલમાં રોહિત શર્માનાં વખાણ કરતાં કહ્યું હતું કે ‘તેની સામે બોલિંગ કરવી ખૂબ મુશ્કેલ છે. ઑસ્ટ્રેલિયામાં માત્ર નૅથન લાયનને તેની સામે સફળતા મળે છે અને રોહિત વહેલો આઉટ થઈ શકે છે. રોહિત શર્મા હંમેશાં નવા બૉલનો સામનો કરવા તૈયાર રહે છે, પછી ભલે એ કોઈ પણ ફૉર્મેટ હોય. તે ફાસ્ટ બોલર્સને સારી રીતે રમી શકે છે. બાઉન્સ અને મૂવમેન્ટ તેને પરેશાન કરતાં નથી અને તે એને રમવા માટે પૂરો સમય લે છે.’


Whatsapp-channel Whatsapp-channel

28 September, 2024 06:28 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK