જોકે એ પછી RCBના ફૉલોઅર્સ વધીને ૧૭.૯ મિલ્યન થઈ ગયા હતા. સીઝનના અંત સુધીમાં બન્ને ટીમ વચ્ચે મેદાનની સાથે ઇન્સ્ટાગ્રામ પર પણ રસપ્રદ જંગ જોવા મળશે.
સોશ્યલ મીડિયા પર IPLની બન્ને ટીમ રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ (ડાબે) અને ચેન્નઈ સુપર કિંગ્સનાં ફૉલોઅર્સ.
ચેપૉકમાં ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ને ૧૭ વર્ષ બાદ રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ (RCB)એ હાર આપી છે. આ મૅચ બાદ બન્ને ટીમના ક્રિકેટ-ફૅન્સ અને ઇન્સ્ટાગ્રામ પર રસાકસી જોવા મળી રહી છે. ગઈ કાલે બૅન્ગલોર ફ્રૅન્ચાઇઝી ઇન્સ્ટાગ્રામ પર સૌથી વધુ ૧૭.૮ મિલ્યન ફૉલોઅર્સ ધરાવતી IPL ટીમ બની ગઈ હતી. એ પછી ચેન્નઈએ ૧૭.૭થી ૧૭.૮ મિલ્યન ફૉલોઅર્સનો આંકડો પાર કરીને નંબર વનના સ્થાન પર બરાબરી કરી લીધી હતી. જોકે એ પછી RCBના ફૉલોઅર્સ વધીને ૧૭.૯ મિલ્યન થઈ ગયા હતા. સીઝનના અંત સુધીમાં બન્ને ટીમ વચ્ચે મેદાનની સાથે ઇન્સ્ટાગ્રામ પર પણ રસપ્રદ જંગ જોવા મળશે.
ઇન્સ્ટાગ્રામ પર કઈ ટીમને કેટલા મિલ્યન ફૉલોઅર્સ? |
|
બૅન્ગલોર |
૧૭.૯ |
ચેન્નઈ |
૧૭.૮ |
મુંબઈ |
૧૬.૨ |
કલકત્તા |
૦૭ |
હૈદરાબાદ |
૫.૧ |
રાજસ્થાન |
૪.૭ |
ગુજરાત |
૪.૫ |
દિલ્હી |
૪.૩ |
પંજાબ |
૩.૭ |
ADVERTISEMENT
42.6
આટલા મિલ્યન સોશ્યલ મીડિયા ફૉલોઅર્સ સાથે નંબર વન IPL ટીમ છે ચેન્નઈ : ઇન્સ્ટાગ્રામ (૧૭.૮), ફેસબુક (૧૪) અને ટ્વિટર (૧૦.૮)

