Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ૨૦૨૪ની આઈપીએલ માટે કઈ ટીમે કોને રિલીઝ કર્યા, કોને રિટેન કર્યા?

૨૦૨૪ની આઈપીએલ માટે કઈ ટીમે કોને રિલીઝ કર્યા, કોને રિટેન કર્યા?

27 November, 2023 12:00 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મુંબઈ ઈન્ડિયન્સે કેપ્ટન રોહિત શર્મા અને સૂર્ય કુમાર યાદવને રેટઈન કર્યાં.

મુંબઈ ઈંડિયંસ

મુંબઈ ઈંડિયંસ


ગુજરાત ટાઇટન્સ
કોને રિલીઝ કર્યા? : અલ્ઝારી જોસેફ, ઑડિયન સ્મિથ, દાસુન શનાકા, યશ દયાલ, કેએસ ભરત, શિવમ માવી, ઉર્વિલ પટેલ, પ્રદીપ સંગવાન.
કોને ટ્રેડિંગમાં આપી દીધો? : હાર્દિક પંડ્યા


કોને રિટેન કર્યા? : ડેવિડ મિલર, શુભમન ગિલ, મૅથ્યુ વેડ, વૃદ્ધિમાન સાહા, કેન વિલિયમસન, અભિનવ મનોહર, બી. સાઇ સુદર્શન, દર્શન નાલકંડે, વિજય શંકર, જયંત યાદવ, રાહુલ તેવાટિયા, મોહમ્મદ શમી, નૂર અહમદ, આર. સાઇ કિશોર, રાશિદ ખાન, જૉશ લિટલ, મોહિત શર્મા.



રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર
કોને રિલીઝ કર્યા? : જૉશ હૅઝલવુડ, વનિન્દુ હસરંગા, હર્ષલ પટેલ, ફિન ઍલન, માઇકલ બ્રેસવેલ, ડેવિડ વિલી, વેઇન પાર્નેલ, સોનુ યાદવ, અવિનાશ સિંહ, સિદ્ધાર્થ કૌલ, કેદાર જાધવ.
કોને ટ્રેડિંગમાં આપી દીધો? : શાહબાઝ અહમદ
કોને ટ્રેડિંગમાં મેળવ્યો? : કૅમરન ગ્રીન, મયંક ડાગર
કોને રિટેન કર્યા? : વિરાટ કોહલી, ફૅફ ડુ પ્લેસી, રજત પાટીદાર, અનુજ રાવત, દિનેશ કાર્તિક, સુયશ પ્રભુદેસાઈ, વિલ જૅક્સ, ગ્લેન મૅક્સવેલ, મહિપાલ લોમરોર, કર્ણ શર્મા, મનોજ ભંડાગે, આકાશ દીપ, મોહમ્મદ સિરાજ, રીસ ટૉપ્લી, હિમાંશુ શર્મા, રાજન કુમાર, વૈશાક વિજયકુમાર.


મુંબઈ ઇન્ડિયન્સ
કોને રિલીઝ કર્યા? : અર્શદ ખાન, રમણદીપ સિંહ, ઋતિક શોકીન, રાઘવ ગોયલ, જોફ્રા આર્ચર, ટ્રિસ્ટાન સ્ટબ્સ, ડુઍન યેનસેન, ઝાય રિચર્ડસન, રિલી મેરેડિથ, ક્રિસ જૉર્ડન, સંદીપ વૉરિયર.
કોને ટ્રેડિંગમાં આપી દીધો? : કૅમરન ગ્રીન
કોને ટ્રેડિંગમાં મેળવ્યો? : હાર્દિક પંડ્યા, રોમારિયો શેફર્ડ
કોને રિટેન કર્યા? : રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ, ડેવાલ્ડ બ્રેવિસ, ઈશાન કિશન, તિલક વર્મા, ટિમ ડેવિડ, વિષ્ણુ વિનોદ, અર્જુન તેન્ડુલકર, શમ્સ મુલાની, નેહલ વઢેરા, જસપ્રીત બુમરાહ, કુમાર કાર્તિકેય, પીયૂષ ચાવલા, આકાશ મઢવાલ, જેસન બેહરનડૉર્ફ.

ચેન્નઈ સુપર કિંગ્સ
કોને રિલીઝ કર્યા? : બેન સ્ટોક‍્સ, અંબાતી રાયુડુ, ડ‍્વેઇન પ્રીટોરિયસ, ભગત વર્મા, સુભ્રાંશુ સેનાપતિ, આકાશ સિંહ, કાઇલ જૅમીસન, સિસન્દા મગાલા.
કોને રિટેન કર્યા? : એમએસ ધોની, ડેવૉન કોન્વે, રવીન્દ્ર જાડેજા, ઋતુરાજ ગાયકવાડ, અજિંક્ય રહાણે, શૈક રશીદ, મિચલ સૅન્ટનર, મોઇન અલી, શિવમ દુબે, નિશાંત સંધુ, અજય મોંડલ, રાજ્યવર્ધન હંગારગેકર, દીપક ચાહર, મહીશ થીકશાના, મુકેશ ચૌધરી, પ્રશાંત સોલંકી, સિમરનજીત સિંહ, તુષાર દેશપાંડે, મથીશા પથિરાના.


દિલ્હી કૅપિટલ્સ
કોને રિલીઝ કર્યા? : રાઇલી રુસો, ચેતન સાકરિયા, રૉવમૅન પોવેલ, મનીષ પાન્ડે, ફિલ સૉલ્ટ, મુસ્તફિઝુર રહમાન, કમલેશ નાગરકોટી, રિપલ પટેલ, સરફરાઝ ખાન, અમન ખાન, પ્રિયમ ગર્ગ.
કોને રિટેન કર્યા? : રિષભ પંત, ડેવિડ વૉર્નર, પૃથ્વી શો, યશ ધુલ, અભિષેક પોરેલ, અક્ષર પટેલ, લલિત યાદવ, મિચલ માર્શ, પ્રવીણ દુબે, વિકી ઓસ્તવાલ, ઍન્રિચ નોર્કિયા, કુલદીપ યાદવ (સ્પિનર), લુન્ગી ઍન્ગિડી, ખલીલ અહમદ, ઇશાન્ત શર્મા, મુકેશ કુમાર.

રાજસ્થાન રૉયલ્સ
કોને રિલીઝ કર્યા? : જો રૂટ, અબ્દુલ બસીથ, જેસન હોલ્ડર, આકાશ વશિષ્ઠ, કુલદીપ યાદવ (પેસ બોલર), ઑબેડ મૅકૉય, 
એમ. અશ્વિન, કેસી કરિયપ્પા, કે.એમ. આસિફ.
કોને ટ્રેડિંગમાં આપી દીધો? : દેવદત્ત પડિક્કલ
કોને ટ્રેડિંગમાં મેળવ્યો? : આવેશ ખાન
કોને રિટેન કર્યા? : સંજુ સૅમસન, જૉસ બટલર, શિમરૉન હેટમાયર, યશસ્વી જયસ્વાલ, ધ્રુવ જુરેલ, રિયાન પરાગ, ડોનોવાન ફરેરા, કુણાલ રાઠોર, રવિચન્દ્રન અશ્વિન, કુલદીપ સેન, નવદીપ સૈની, સંદીપ શર્મા, ટ્રેન્ટ બૉલ્ટ, યુઝવેન્દ્ર ચહલ, ઍડમ ઝૅમ્પા, પ્રસિદ્ધ ક્રિષ્ના.

પંજાબ કિંગ્સ
કોને રિલીઝ કર્યા? : શાહરુખ ખાન, રાજ બાવા, બલ્તેજ સિંહ, મોહિત રાઠી, ભાનુકા રાજાપક‍સા.
કોને રિટેન કર્યા? : શિખર ધવન, જિતેશ શર્મા, જૉની બેરસ્ટૉ, પ્રભસિમરન સિંહ, લિયામ લિવિંગસ્ટન, અથર્વ ટૈડ, રિષી ધવન, સૅમ કરૅન, સિકંદર રઝા, શિવમ સિંહ, હરપ્રીત બ્રાર, અર્શદીપ સિંહ, કૅગિસો રબાડા, નૅથન એલિસ, રાહુલ ચાહર, વિદવથ કેવરપ્પા, હરપ્રીત ભાટિયા.

કલકત્તા નાઇટ રાઇડર્સ
કોને રિલીઝ કર્યા? : ટિમ સાઉધી, ઉમેશ યાદવ, લૉકી ફર્ગ્યુસન, શાર્દૂલ ઠાકુર, મનદીપ સિંહ, કુલવંત ખેજરોલિયા, એન. જગદીશન, ડેવિડ વીસ, આર્ય દેસાઈ, લિટન દાસ, જૉનસન ચાર્લ્સ, શકીબ અલ હસન.
કોને રિટેન કર્યા? : નીતીશ રાણા, રિન્કુ સિંહ, રહમનુલ્લા ગુરબાઝ, શ્રેયસ ઐયર, જેસન રૉય, અનુકૂલ રૉય, ઑન્દ્રે રસેલ, વેન્કટેશ ઐયર, સુયશ શર્મા, હર્ષિત રાણા, સુનીલ નારાયણ, વૈભવ અરોરા, વરુણ ચક્રવર્તી.

સનરાઇઝર્સ હૈદરાબાદ
કોને રિલીઝ કર્યા? : હૅરી બ્રુક, આદિલ રાશિદ, અકીલ હોસૈન, કાર્તિક ત્યાગી, વિવ્રાન્ત શર્મા, સમર્થ વ્યાસ.
કોને ટ્રેડિંગમાં આપી દીધો? : મયંક ડાગર
કોને ટ્રેડિંગમાં મેળવ્યો? : શાહબાઝ અહમદ
કોને રિટેન કર્યા? : અબ્દુલ સામદ, એઇડન માર્કરમ, રાહુલ ત્રિપાઠી, ગ્લેન ફિલિપ્સ, મયંક અગરવાલ, હિન્રિચ ક્લાસેન, અનમોલપ્રીત સિંહ, ઉપેન્દ્ર યાદવ, નીતીશ કુમાર રેડ્ડી, અભિષેક શર્મા, માર્કો યેનસેન, વૉશિંગ્ટન સુંદર, સનવીર સિંહ, ભુવનેશ્વર કુમાર, ફઝલહક ફારુકી, ટી. નટરાજન, ઉમરાન મલિક, મયંક માર્કન્ડે.

લખનઉ સુપર જાયન્ટ‍્સ
કોને રિલીઝ કર્યા? : ડેનિયલ સૅમ્સ, કરુણ નાયર, જયદેવ ઉનડકટ, મનન વોહરા, કરણ શર્મા, સૂર્યાંશ શેડગે, સ્વપ્નિલ સિંહ, અર્પિત ગુલેરિયા.
કોને ટ્રેડિંગમાં આપી દીધા? : રોમારિયો શેફર્ડ, આવેશ ખાન.
કોને ટ્રેડિંગમાં મેળવ્યો? : દેવદત્ત પડિક્કલ.
કોને રિટેન કર્યા? : કે.એલ. રાહુલ, ક્વિન્ટન ડિકૉક, નિકોલસ પૂરન, આયુષ બદોની, દીપક હૂડા, કે. ગૌતમ, કૃણાલ પંડ્યા, કાઇલ માયર્સ, માર્કસ સ્ટોઇનિસ, પ્રેરક માંકડ, યુધવીર સિંહ, માર્ક વૂડ, મયંક યાદવ, મોહસિન ખાન, રવિ બિશ્નોઈ, યશ ઠાકુર, અમિત મિશ્રા, નવીન-ઉલ-હક.

Whatsapp-channel Whatsapp-channel

27 November, 2023 12:00 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK