ગયા વર્ષે તેણે પ્લે-ઑફમાં સેન્ચુરી ફટકારી હતી.
IPL 2023
રજત પાટીદાર
બૅન્ગલોરની ટીમના આક્રમક બૅટર રજત પાટીદારે પગમાં સર્જરી કરાવી છે. આ ઈજાને કારણે તેણે આઇપીએલની વર્તમાન સીઝનમાં રમવાનું શરૂ કર્યું, પરંતુ દુખાવો વધી જતાં તેણે સીઝનની બાકીની મૅચો ન રમવાનું નક્કી કર્યું અને હવે ઑપરેશન કરાવ્યું છે. ગયા વર્ષે તેણે પ્લે-ઑફમાં સેન્ચુરી ફટકારી હતી.