Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > RCB vs LSG : રાહુલને સાથળમાં ઈજા, કૃણાલે કૅપ્ટન્સી સંભાળી

RCB vs LSG : રાહુલને સાથળમાં ઈજા, કૃણાલે કૅપ્ટન્સી સંભાળી

Published : 02 May, 2023 11:04 AM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

લખનઉના નવીન-ઉલ-હકે ત્રણ તેમ જ બિશ્નોઈ અને મિશ્રાએ બે-બે વિકેટ લીધી હતી.

તસવીર એ. એફ. પી.

IPL 2023

તસવીર એ. એફ. પી.


લખનઉ સુપર જાયન્ટ્સનો સુકાની કે. એલ. રાહુલ ગઈ કાલે ઘરઆંગણે બૅન્ગલોર સામેની મૅચની શરૂઆતના ભાગમાં જ જમણી સાથળની ઈજાને કારણે મેદાન પરથી જતો રહ્યો હતો અને તેની ગેરહાજરીમાં કૃણાલ પંડ્યાએ કૅપ્ટન્સી સંભાળી હતી. રાહુલ બૅટિંગમાં અસલ ફૉર્મમાં નથી અને હવે ઈજાએ તેને નિરાશ કર્યો છે. બૅન્ગલોરે બૅટિંગ લીધા પછી ૯ વિકેટે ૧૨૬ રન બનાવ્યા હતા, જેમાં ફરી કૅપ્ટન તરીકે રમી રહેલા ડુ પ્લેસીના ૪૪ રન હતા. કોહલી ૩૧ રન બનાવી શક્યો હતો. તેની ઇનિંગ્સ વખતે તેની પત્ની અને ગઈ કાલે જન્મદિન ઊજવનાર અનુષ્કા પણ સ્ટૅન્ડમાં બેઠી હતી, પણ કોહલી મોટી ઇનિંગ્સની તેને ભેટ નહોતો આપી શક્યો. લખનઉના નવીન-ઉલ-હકે ત્રણ તેમ જ બિશ્નોઈ અને મિશ્રાએ બે-બે વિકેટ લીધી હતી.


Whatsapp-channel Whatsapp-channel

02 May, 2023 11:04 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK