Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > અમે મજબૂત બનીને કમબૅક કરીશું : પંત

અમે મજબૂત બનીને કમબૅક કરીશું : પંત

Published : 21 October, 2024 09:14 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તેણે લખ્યું હતું કે ‘આ રમત તમારી મર્યાદાઓનું પરીક્ષણ કરશે, તમને નીચે પછાડી દેશે`

રિષભ પંત

રિષભ પંત


પહેલી ટેસ્ટ દરમ્યાન ઇન્જરી થઈ હોવા છતાં પહેલી ઇનિંગ્સમાં ૨૦ અને બીજી ઇનિંગ્સમાં ૯૯ રનની ઇનિંગ્સ રમનારા રિષભ પંતની ભારે વાહવાહી થઈ રહી છે. તેણે આ હાર બાદ સોશ્યલ મીડિયા પર ટેસ્ટ દરમ્યાનની યાદગાર ક્ષણોના ફોટો શૅર કરીને ઇમોશનલ મેસેજ આપતાં લખ્યું હતું કે ‘આ રમત તમારી મર્યાદાઓનું પરીક્ષણ કરશે, તમને નીચે પછાડી દેશે, તમને ઉપાડશે અને ફરીથી તમને પાછળ ધકેલી દેશે; પરંતુ જેઓ આ રમતને પ્રેમ કરે છે તેઓ દરેક વખતે મજબૂત બને છે. પ્રેમ, સમર્થન અને ઉત્સાહ માટે બૅન્ગલોરના અદ્ભુત દર્શકોનો આભાર. અમે મજબૂત બનીને કમબૅક કરીશું.’


Whatsapp-channel Whatsapp-channel

21 October, 2024 09:14 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK