Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ૭૪ વર્ષના આ યંગ ક્રિકેટરના પૅશન અને ફિટનેસને સલામ

૭૪ વર્ષના આ યંગ ક્રિકેટરના પૅશન અને ફિટનેસને સલામ

Published : 07 October, 2024 06:59 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પ્રવીણ ગોગરીએ કાંગા લીગની મૅચમાં ત્રણ વિકેટ લીધી

પ્રવીણ ગોગરી

પ્રવીણ ગોગરી


મુંબઈમાં રમાતી મૉન્સૂન ક્રિકેટની ડૉ. એચ. ડી. કાંગા ક્રિકેટ લીગમાં ગઈ કાલે દહિસર સ્પોર્ટ્‌સ ક્લબના ૭૪ વર્ષના પ્રવીણ ગોગરીએ તરખાટ મચાવ્યો હતો. ક્રૉસ મેદાન પર રમાયેલી D ડિવિઝનની મૅચમાં ફ્રેન્ડ્સ સ્પોર્ટ્‌સ ક્લબ સામે પ્રવીણભાઈએ ક્રિકેટ માટેના પોતાના પૅશન અને જબરદસ્ત ફિટનેસનો પરચો આપીને ૪ ઓવરમાં માત્ર ૨૧ રન આપીને ત્રણ વિકેટ લીધી હતી. ગઈ કાલની મૅચમાં પ્રવીણભાઈની ટીમમાં ચાર ખેલાડીઓ તો અન્ડર-16 હતા. પ્રવીણભાઈની આ મૅચ ડ્રૉ રહી હતી.


Whatsapp-channel Whatsapp-channel

07 October, 2024 06:59 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK