ભારતીય ક્રિકેટ ટીમના બે શાનદાર ઓપનિંગ બૅટર્સ હાલમાં દિવાળી પાર્ટીમાં સાથે જોવા મળ્યા હતા
વીરેન્દર સેહવાગ અને શિખર ધવન દિવાળી પાર્ટીમાં
ભારતીય ક્રિકેટ ટીમના બે શાનદાર ઓપનિંગ બૅટર્સ હાલમાં દિવાળી પાર્ટીમાં સાથે જોવા મળ્યા હતા. ભૂતપૂર્વ ક્રિકેટર શિખર ધવને ગઈ કાલે સોશ્યલ મીડિયા પર વીરેન્દર સેહવાગ સાથેનો ફોટો શૅર કરીને લખ્યું હતું કે ‘દિવાલી પાર્ટી કી રાત, વીરુભાઈ કે સાથ’. વીરેન્દર સેહવાગ બાદ શિખર ધવને તેની જ જેમ ભારતીય ક્રિકેટમાં ઓપનિંગ બૅટરનો આક્રમક અંદાજ જાળવી રાખ્યો હતો.

