Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ભારત માત્ર એક જ ટેસ્ટ જીતશે, ઑસ્ટ્રેલિયા ૩-૧થી મારશે બાજી

ભારત માત્ર એક જ ટેસ્ટ જીતશે, ઑસ્ટ્રેલિયા ૩-૧થી મારશે બાજી

Published : 07 November, 2024 08:52 AM | IST | Sydney
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બૉર્ડર-ગાવસકર ટ્રોફી માટે રિકી પૉન્ટિંગની ભવિષ્યવાણી

રિકી પૉન્ટિંગ

રિકી પૉન્ટિંગ


ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કૅપ્ટન રિકી પૉન્ટિંગે આગામી બૉર્ડર-ગાવસકર ટ્રોફી (BGT) વિશે મોટી ભવિષ્યવાણી કરીને સૌને ચોંકાવી દીધા છે. તેણે એક શોમાં BGTના રિઝલ્ટની વાત કરતાં કહ્યું હતું કે ‘મોહમ્મદ શમીની ગેરહાજરીમાં ભારતીય બોલિંગ-આક્રમણમાં મોટું અંતર જોવા મળશે. વર્તમાન બૅટર્સ સાથે ભારતીય ટીમ સારી બૅટિંગ કરશે પણ ભારત માટે સૌથી મોટો પડકાર
ટેસ્ટ-મૅચમાં ૨૦ વિકેટ લેવાનો હશે. મને લાગે છે કે ભારત પાંચમાંથી એક ટેસ્ટ-મૅચ જીતશે. ઑસ્ટ્રેલિયા કદાચ થોડું વધુ સ્થિર છે, થોડું વધુ અનુભવી છે અને એને ઘરઆંગણે હરાવવું ખુબ મુશ્કેલ છે એથી હું ૩-૧ના રિઝલ્ટ સાથે જઈશ.’ 


Whatsapp-channel Whatsapp-channel

07 November, 2024 08:52 AM IST | Sydney | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK