વિરાટ કોહલી ગઈ કાલે આઉટ થઈને ડ્રેસિંગ રૂમમાં પાછો ફરી રહ્યો હતો ત્યારે ઑસ્ટ્રેલિયન ચાહકોએ તેનો હુરિયો બોલાવ્યો હતો.
ઑસ્ટ્રેલિયન ચાહકોએ તેનો હુરિયો બોલાવ્યો હતો, એનાથી કોહલી અકળાયો હતો
વિરાટ કોહલી ગઈ કાલે આઉટ થઈને ડ્રેસિંગ રૂમમાં પાછો ફરી રહ્યો હતો ત્યારે ઑસ્ટ્રેલિયન ચાહકોએ તેનો હુરિયો બોલાવ્યો હતો. એનાથી કોહલી અકળાયો હતો અને ઑલમોસ્ટ અંદર ગયા પછી પાછો બહાર આવ્યો હતો અને તેને ચીડવી રહ્યા એ લોકો સમક્ષ ઘૂરવા લાગ્યો હતો. એ વખતે ત્યાં ઊભેલા એક સિક્યૉરિટી ગાર્ડે તેને શાંત પાડીને અંદર મોકલ્યો હતો.