Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > બૉર્ડર-ગાવસકર ટ્રોફી પહેલાં ટ્રૅવિસ હેડ બીજી વાર બન્યો પપ્પા

બૉર્ડર-ગાવસકર ટ્રોફી પહેલાં ટ્રૅવિસ હેડ બીજી વાર બન્યો પપ્પા

Published : 10 November, 2024 08:29 AM | Modified : 10 November, 2024 08:46 AM | IST | Australia
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૩૦ વર્ષનો ઑસ્ટ્રેલિયાનો ઓપનર ટ્રૅવિસ હેડ હાલમાં બીજી વાર પપ્પા બન્યો છે. સપ્ટેમ્બર ૨૦૨૨માં મિલા નામની દીકરીને જન્મ આપનાર તેની પત્ની જેસિકા ડેવિસે બીજા સંતાન તરીકે દીકરાને જન્મ આપ્યો છે.

નવજાત દીકરા, પત્ની અને દીકરી સાથે ટ્રૅવિસ હેડ.

નવજાત દીકરા, પત્ની અને દીકરી સાથે ટ્રૅવિસ હેડ.


૩૦ વર્ષનો ઑસ્ટ્રેલિયાનો ઓપનર ટ્રૅવિસ હેડ હાલમાં બીજી વાર પપ્પા બન્યો છે. સપ્ટેમ્બર ૨૦૨૨માં મિલા નામની દીકરીને જન્મ આપનાર તેની પત્ની જેસિકા ડેવિસે બીજા સંતાન તરીકે દીકરાને જન્મ આપ્યો છે. તેમણે પોતાના નવજાત દીકરાને હૅરિસન જૉર્જ હેડ નામ આપ્યું છે. બીજા સંતાનના જન્મની સંભાવનાઓને કારણે ટ્રૅવિસ હેડે પાકિસ્તાન સામેની લિમિટેડ ઓવર્સની સિરીઝમાંથી આરામ લીધો હતો. આગામી બૉર્ડર-ગાવસકર ટ્રોફીમાં ટ્રૅવિસ હેડ ભારતીય ટીમ માટે સૌથી મોટો પડકાર બનશે.


Whatsapp-channel Whatsapp-channel

10 November, 2024 08:46 AM IST | Australia | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK