Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

ટ્રોફી ફોટોશૂટમાં બન્ને કૅપ્ટનના સ્થાને પાકિસ્તાનનો મોહમ્મદ હારિસ અને ન્યુ ઝીલૅન્ડનો ઈશ સોઢી આવ્યા હતા.

આવતી કાલથી પાકિસ્તાનીઓ અને કિવીઓ વચ્ચે T20નો જંગ

૧૬થી ૨૬ માર્ચ વચ્ચે ન્યુ ઝીલૅન્ડમાં રમાશે પાંચ મૅચની સિરીઝ

15 March, 2025 11:23 IST | Wellington | Gujarati Mid-day Correspondent
મનીષ પાંડે, આશ્રિતા શેટ્ટી

મનીષ પાંડે છેલ્લાં ૧૫ વર્ષથી કંઈ જ કર્યા વિના રમી રહ્યો છે

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર કે. શ્રીકાન્તે કહ્યું...

15 March, 2025 11:21 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નૅટ સાયવર-બ્રન્ટ

એક WPL સીઝનમાં પાંચ ફિફ્ટી ફટકારનાર પ્રથમ બૅટર બની નૅટ સાયવર-બ્રન્ટ

એક સીઝનમાં અને ટુર્નામેન્ટના ઇતિહાસમાં હાઇએસ્ટ રન-સ્કોરર છે આ ઑલરાઉન્ડર : હેલી મૅથ્યુઝે એક સીઝનમાં સૌથી વધુ વિકેટ લેવાનો પોતાનો જ રેકૉર્ડ તોડ્યો

15 March, 2025 11:19 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
WPL ટ્રોફી સાથે મુંબઈની કૅપ્ટન હરમનપ્રીત કૌર અને દિલ્હીની કૅપ્ટન મેગ લૅનિંગ.

મુંબઈની ધરતી પર આજે ટાઇટલનો દુકાળ સમાપ્ત કરી શકશે દિલ્હી કૅપિટલ્સ?

WPLની ત્રીજી સીઝનની ફાઇનલ મૅચ આજે સાંજે ૮ વાગ્યાથી શરૂ થશે : દિલ્હી કૅપિટલ્સ સળંગ ત્રીજી વાર ફાઇનલ મૅચ રમશે, મુંબઈની ટીમ ૨૦૨૩માં દિલ્હીને હરાવીને બની હતી WPLની પહેલી ચૅમ્પિયન ટીમ

15 March, 2025 11:16 IST | Lucknow | Gujarati Mid-day Correspondent
અક્ષર પટેલ

દિલ્હી કૅપિટલ્સની કમાન બાપુના હાથમાં

એક IPL મૅચમાં કૅપ્ટન્સી કરનાર અક્ષર પટેલ હવે ફુલટાઇમ કૅપ્ટન; તેના હાથ નીચે રમશે રાહુલ, સ્ટાર્ક, ફાફ ડુ પ્લેસી જેવા પ્લેયર્સ

15 March, 2025 11:06 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હેડ કોચ રાહુલ દ્રવિડ

રાજસ્થાનના પ્રૅક્ટિસ-કૅમ્પમાં હેડ કોચ રાહુલ દ્રવિડ ઇન્જર્ડ હોવા છતાં પહોંચ્યો

૨૩ માર્ચની બપોરે હૈદરાબાદમાં રાજસ્થાન રૉયલ્સની ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદ સામે પોતાના IPL અભિયાનની શરૂઆત કરશે.

15 March, 2025 10:13 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સ્ટમ્પની પૂજા કરીને તૈયારીની શરૂઆત કરી હતી કોલકાતા નાઇટ રાઇડર્સે.

ડ્વેઇન બ્રાવો પાસેથી ઘણું શીખવા મળશે, અનુભવથી મોટું કાંઈ જ નથી

KKRના નવા મેન્ટર વિશે નવો કૅપ્ટન અજિંક્ય રહાણે કહે છે...

15 March, 2025 10:07 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રોહિત શર્મા ફૅમિલી સાથે મૉલદીવ્ઝ પહોંચ્યો

IPL 2025 પહેલાં ફૅમિલી સાથે મૉલદીવ્ઝ પહોંચ્યો રોહિત શર્મા

મુંબઈ ઇન્ડિયન્સ ૨૩ માર્ચથી ચેપૉક સ્ટેડિયમમાં ચેન્નઈ સુપર કિંગ્સ સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે.

15 March, 2025 10:02 IST | Maldives | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK