પૂજા ઝવેરીને કોણ નથી ઓળખતું? સાઉથની ફિલ્મોમાં પછી તે કન્નડ હોય, તામિલ હોય કે પછી તેલુગુ ફિલ્મો હોય, પૂજાએ આ ફિલ્મોમાં પોતાના અભિનય, ગ્રેસ અને ગ્લેમરનાં અજવાળા પાથર્યા છે. તેની તેલુગુ ફિલ્મ 47 Days જે ઝી ફાઇવ પર રિલીઝ થવાની છે તેને લઇને લોકોમાં બહુ એક્સાઇટમેન્ટ છે. પૂજાની જર્ની બહુ રસપ્રદ છે, ચાલો તેની તસવીરો થકી જાણીએ તેના વિશે. તસવીરો ઇન્સ્ટાગ્રામ
24 June, 2020 03:05 IST