અદાણી પાવરનો નફો ૧૨ ટકા વધ્યો એમાં શૅર પાંચ ટકા ઊછળ્યો, અંબુજા સિમેન્ટ ૧૬૪ ટકાની નફાવૃદ્ધિ છતાં પોણાચાર ટકા તૂટ્યો : પરિણામ પૂર્વે તાતા મોટર્સ મજબૂત, હોટેલ શૅરોમાં બહુધા સારા સુધારા વચ્ચે આઇટીસી હોટેલ્સનો કમજોર દેખાવ
30 January, 2025 07:25 IST | Mumbai | Anil Patel